$50$ કર્મચારીઓના દૈનિક આવકનો નમૂનો નીચે મુજબ છે:
આવક (રૂપિયામાં) $1-200$ $201-400$ $401-600$ $601-800$
કર્મચારીઓની સંખ્યા $14$ $15$ $14$ $7$

કર્મચારીઓની સરેરાશ દૈનિક આવક શોધો.

  • A
    $358$
  • B
    $366$
  • C
    $326$
  • D
    $356$

Explore More

Similar Questions

મધ્યક માટેના સૂત્ર $\bar{x} = A + \frac{\Sigma f_{i} u_{i}}{\Sigma f_{i}} \times c$ માં,$u_{i} = \ldots \ldots \ldots$

$15$ અવલોકનોનો મધ્યક $25$ છે. ત્યારબાદ માલૂમ પડ્યું કે એક અવલોકન ભૂલથી $50$ ને બદલે $20$ લેવાઈ ગયું હતું. તો સાચો મધ્યક કેટલો થાય?

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો:
વર્ગ $21-25$ $26-30$ $31-35$ $36-40$ $41-45$ $46-50$ $51-55$
આવૃત્તિ $18$ $32$ $30$ $40$ $25$ $15$ $40$
($.675$ માં)

આપેલ માહિતી માટે,જો $Z = 95$ અને $\bar{x} = 98$ હોય,તો $M = \ldots \ldots \ldots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ વર્ગ ........... છે.
વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$$50-60$
આવૃત્તિ$4$$5$$9$$10$$14$$8$

કુલ આવૃત્તિ $n = 50$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo