બે ઝડપથી ગતિ કરતા કણો $X$ અને $Y$ ની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $1 \ nm$ અને $3 \ nm$ છે. $X$ નું દળ $Y$ ના દળ કરતાં નવ ગણું છે. $X$ અને $Y$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 3$
  • B
    $1: 1$
  • C
    $9: 1$
  • D
    $1: 9$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $y \ \mathring{A}$ છે. $He^{+}$ આયનની ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ ($\mathring{A}$ માં) કેટલી હશે?

ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. જો તેની $K.E.$ $3.0 \times 10^{-25} \ J$ હોય,તો તેની તરંગલંબાઈની ગણતરી કરો.

એક ધાતુ પર $660 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ધાતુનું કાર્ય વિધેય (work function) $1.0 \, eV$ હોય,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

$1 \ mg$ દળ ધરાવતા અને $10 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરતા કણની ડી બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h=6.63 \times 10^{-34} \ J \ s)$

$10 \ m/s$ ના વેગથી ગતિ કરતા $60 \ g$ દળ ધરાવતા ટેનિસ બોલની દ બ્રોગ્લી તરંગલંબાઈ આશરે ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo