સામાન્ય દબાણ $P$ પર એક ધાતુની ઘનતા $\varrho$ છે. જ્યારે તેના પર વધારાનું દબાણ $p$ લગાડવામાં આવે છે,ત્યારે ઘનતા $\varrho^{\prime}$ થાય છે. જો $K$ એ ધાતુનો બલ્ક મોડ્યુલસ હોય,તો ગુણોત્તર $\frac{\varrho^{\prime}}{\varrho}$ શું થાય?

  • A
    $1+\frac{K}{P}$
  • B
    $1+\frac{P}{K}$
  • C
    $\frac{1}{1-\frac{K}{P}}$
  • D
    $\frac{1}{1-\frac{P}{K}}$

Explore More

Similar Questions

પાણીની એકમ વાતાવરણીય દબાણ દીઠ સંકોચનક્ષમતા (compressibility) $\sigma$ છે. જો દબાણ $P$ ને કારણે કદ $V$ માં ઘટાડો થતો હોય,તો કદમાં થતો ફેરફાર શોધો.

પાણીનો બલ્ક મોડ્યુલસ $2 \times 10^9 \ N/m^2$ છે. પાણીના કદમાં $0.1 \%$ નો વધારો કરવા માટે જરૂરી દબાણ $N/m^2$ માં કેટલું હશે?

$k$ બલ્ક મોડ્યુલસ ધરાવતા પ્રવાહીને બાહ્ય દબાણ લગાવીને એવી રીતે સંકોચવામાં આવે છે કે તેની ઘનતામાં $0.01 \%$ નો વધારો થાય છે. પ્રવાહી પર લાગુ પાડવામાં આવેલ દબાણ કેટલું હશે?

એક રબરના દડાને $100\, m$ ઊંડા તળાવમાં લઈ જવામાં આવે છે અને તેના કદમાં $0.1\%$ નો ફેરફાર થાય છે. રબરનો બલ્ક મોડ્યુલસ આશરે કેટલો હશે?

કોઈ પદાર્થ પર અચળ હાઇડ્રોલિક સ્ટ્રેસ (દબાણ) માટે,પદાર્થના કદમાં થતો આંશિક ફેરફાર $(\Delta V/V)$ અને તેના બલ્ક મોડ્યુલસ $(B)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo