Explore More
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(W)$ ગ્રીફીથ | $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે |
| $(X)$ એવરી,મેકલિઓડ | $(2)$ સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે |
| $(Y)$ મેસલસન-સ્ટાલ | $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
| $(Z)$ હર્શી અને ચેઈઝ | $(4)$ $DNase$ દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે |
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. મોનોસિસ્ટ્રોનિક જનીન | $I$. કોડિંગ શૃંખલા |
| $B$. પોલીસીસ્ટ્રોનિક જનીન | $II$. આંતરવર્તી શૃંખલા |
| $C$. એક્ઝોન્સ | $III$. મોટે ભાગે આદિકોષકેન્દ્રી |
| $D$. ઇન્ટ્રોન્સ | $IV$. મોટે ભાગે સુકોષકેન્દ્રી |
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
|---|---|
| $(1)$ લાયગેઝ | $(p)$ $DNA$ નો ખંડ |
| $(2)$ $RNA$ પોલીમરેઝ + રો ફેક્ટર | $(q)$ પ્રતિકૃતિ (Replication) |
| $(3)$ $RNA$ પોલીમરેઝ | $(r)$ સમાપ્તિ (Termination) |
| $(4)$ સિસ્ટ્રોન | $(s)$ લંબાઈ (Elongation) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo