$462\,cm^{2}$ કુલ સપાટીનું ક્ષેત્રફળ $(TSA)$ ધરાવતા અર્ધગોલકનો વ્યાસ $\ldots \ldots \ldots \,cm$ છે.

  • A
    $7$
  • B
    $14$
  • C
    $21$
  • D
    $28$

Explore More

Similar Questions

શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $= \ldots \ldots$

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $1 \, cm$ વ્યાસવાળા તારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તારની લંબાઈ મીટરમાં શોધો.

એક નળાકારના પાયાની ત્રિજ્યા $7 \, cm$ છે. તો,તેના પાયાનું ક્ષેત્રફળ $\dots \, cm^2$ થાય.

$4\, cm$ ત્રિજ્યા અને $3\, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $0.5\, cm$ ત્રિજ્યાના કેટલા દડા બનાવી શકાય?

જો સમાન પાયાની ત્રિજ્યા $r$ ધરાવતા બે નક્કર અર્ધગોળાઓને તેમના પાયા પરથી જોડવામાં આવે, તો આ નવા નક્કર પદાર્થની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ($\pi r^{2}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo