એક સમતલ-બહિર્ગોળ લેન્સના એપર્ચરનો વ્યાસ $6 \, cm$ છે અને તેની મહત્તમ જાડાઈ $3 \, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \, m/s$ હોય,તો તેની કેન્દ્રલંબાઈ ........ $cm$ છે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $30$
  • D
    $60$

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સ $1.6$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ થશે.

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કોના માટે મહત્તમ હશે?

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો જ છે. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

લેન્સની સ્થાનાંતર રીતમાં,આપણને લેન્સના વિવિધ સ્થાન માટે બે પ્રતિબિંબ મળે છે. એક પ્રતિબિંબ મોટું છે અને બીજું નાનું છે. જો $m$ એ પહેલા પ્રતિબિંબની મોટવણી હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $\frac{1}{n}$ ગણું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo