ભૌતિક રાશિ $x$ નું પારિમાણિક સૂત્ર $[M^{-1} L^{3} T^{-2}]$ છે. $M, L$ અને $T$ રાશિઓના માપનમાં થતી ત્રુટિઓ અનુક્રમે $2\%, 3\%$ અને $4\%$ છે. તો $x$ ના માપનમાં ઉદ્ભવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

  • A
    $9$
  • B
    $10$
  • C
    $14$
  • D
    $19$

Explore More

Similar Questions

સ્થિર તરંગનું સમીકરણ $y = 2a \sin \left( \frac{2 \pi nt}{\lambda} \right) \cos \left( \frac{2 \pi x}{\lambda} \right)$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $y$ એ દબાણ દર્શાવે છે અને $x$ એ વેગ પ્રચલન (velocity gradient) દર્શાવે છે,તો $\frac{d^2 y}{d x^2}$ ના પરિમાણો શું છે?

દોરીના કંપનની આવૃત્તિ $\nu = \frac{p}{2l} \left[ \frac{F}{m} \right]^{1/2}$ દ્વારા આપવામાં આવે છે. અહીં $p$ એ દોરીમાં રહેલા વિભાગોની સંખ્યા છે,$l$ એ લંબાઈ છે અને $F$ એ તણાવ છે. $m$ માટેનું પારિમાણિક સૂત્ર શું હશે?

પ્લાન્કનો અચળાંક $h$,પ્રકાશની ઝડપ $c$ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ નો ઉપયોગ લંબાઈનો એકમ $L$ અને દળનો એકમ $M$ બનાવવા માટે થાય છે. તો સાચો વિકલ્પ/વિકલ્પો કયા છે?
$(A)$ $M \propto \sqrt{c}$
$(B)$ $M \propto \sqrt{G}$
$(C)$ $L \propto \sqrt{h}$
$(D)$ $L \propto \sqrt{G}$

બે એકમ પદ્ધતિઓ $1$ અને $2$ માં વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $v_{2} = \frac{n}{m^{2}} v_{1}$ અને $a_{2} = \frac{a_{1}}{mn}$ તરીકે સંબંધિત છે. અહીં $m$ અને $n$ અચળાંકો છે. તો બે પદ્ધતિઓમાં અંતર $(L)$ અને સમય $(T)$ માટેના સંબંધો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo