વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

  • A
    $M^1 L^{-3} T^{-3} A^{-1}$
  • B
    $M^1 L^3 T^{-3} A^{-1}$
  • C
    $M^{-1} L^3 T^{-3} A^{-1}$
  • D
    $M^1 L^3 T^3 A^{-1}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$12 \,cm$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી $6 \,cm$ ઊંચાઈએ $+12 \,\mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ....... $\times 10^{3} \,Nm^{2}/C$ હશે.

$3.5 \ cm$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $20 \ \mu C \ m^{-2}$ છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ આશરે કેટલું હશે?
[મુક્ત અવકાશની પરમિટિવિટી,$\epsilon_0 = 8.85 \times 10^{-12} \ SI \ unit$]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઘનના એક ખૂણા પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. છાયાંકિત ભાગમાંથી પસાર થતું સ્થિત-વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{E}$ નું ફ્લક્સ ...... છે.

એક વિદ્યુતભાર $q$ ને ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. કોઈપણ એક સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$a$ બાજુવાળા એક ઘનાકાર બોક્સના તળિયે કેન્દ્રમાં $q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે,જેનું ઉપરનું પડ ખુલ્લું છે. આ ઘનાકાર બોક્સની બાકીની પાંચ સપાટીઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo