કેલરીનું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $M L^2 T^{-2}$
  • B
    $M L T^{-2}$
  • C
    $M L^2 T^{-1}$
  • D
    $M L^2 T^{-3}$

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ કોણીય વેગમાન $(I)$ $[ML^2T^{-1}]$
$(B)$ ટોર્ક $(II)$ $[ML^2T^{-2}]$
$(C)$ પ્રતિબળ $(III)$ $[ML^{-1}T^{-2}]$
$(D)$ દબાણ પ્રચલન $(IV)$ $[ML^{-2}T^{-2}]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સ્નિગ્ધતા ગુણાંક (coefficient of viscosity) નું પારિમાણિક સૂત્ર શું છે?

પ્લાન્ક અચળાંકનું પરિમાણ કોના પરિમાણ જેટલું હોય છે?

$\frac{GM_e}{gr^2}$ નું પારિમાણિક સૂત્ર લખો.

Difficult
View Solution

બળ $F = P \cos(Ax) + Q \sin(Bt)$,જ્યાં $x$ અને $t$ અનુક્રમે સ્થાનાંતર અને સમય છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ $\left[\frac{B}{A}\right]$ નું પરિમાણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo