એક રેખા જે યામ અક્ષો સાથે સમાન લઘુકોણ બનાવે છે,તેના દિક્કોસાઇન (direction cosines) શોધો.

  • A
    $\frac{-1}{3}, \frac{1}{3}, \frac{1}{3}$
  • B
    $\frac{-1}{\sqrt{3}}, \frac{-1}{\sqrt{3}}, \frac{-1}{\sqrt{3}}$
  • C
    $\frac{1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}$
  • D
    $\frac{1}{\sqrt{3}}, \frac{-1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

અવકાશમાં બિંદુ $A$ નો સ્થાન સદિશ શોધો જેથી $\overrightarrow{OA}$ એ $OX$ સાથે $60^{\circ}$ અને $OY$ સાથે $45^{\circ}$ ના ખૂણે નમેલો હોય અને $|\overrightarrow{OA}|=10$ એકમ હોય.

Difficult
View Solution

બે રેખાઓના દિક્કોસાઇન $l, m, n$ એ $3l + m + 5n = 0$ અને $6mn - 2nl + 5lm = 0$ સમીકરણોનું સમાધાન કરે છે. જો $\theta$ એ આ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય, તો $|\cos \theta| = $

જો એક રેખાના દિક-ગુણોત્તરો $1, 1, 2$ હોય,તો તે રેખાના દિક-કોસાઈન શોધો.

જેના દિશા ગુણોત્તરો સમીકરણો $l+m+n=0$ અને $l^2=m^2+n^2$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

એક રેખા ઘનના વિકર્ણો સાથે $\alpha, \beta, \gamma$ અને $\delta$ ખૂણા બનાવે છે. સાબિત કરો કે $\cos^{2} \alpha + \cos^{2} \beta + \cos^{2} \gamma + \cos^{2} \delta = \frac{4}{3}$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo