અસતત યાદચ્છિક ચલો $X$ અને $Y$ એકબીજાથી સ્વતંત્ર છે અને $X \sim B(n_1, 0.5)$ અને $Y \sim B(n_2, 0.4)$ તરીકે વ્યાખ્યાયિત છે. જો $X$ અને $Y$ બંનેનું વિચરણ $6$ હોય,તો $\sqrt{n_1+n_2}=$

  • A
    $7$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

એક પ્રયોગ નિષ્ફળ જાય તેના કરતા બમણી વાર સફળ થાય છે. તો પછીના $6$ પ્રયત્નોમાં ઓછામાં ઓછી $4$ સફળતા મળે તેની સંભાવના કેટલી?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત $1$ કરતા મોટી હોય તેની સંભાવના કેટલી?

બે અંકની સંખ્યાઓ $10, 11, 12, \ldots, 99$ માંથી એક પછી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી સંખ્યાના બે અંકોનો ગુણાકાર $18$ હોય,તો ઘટના $E$ ઉદભવે છે તેમ કહેવાય. જો ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે,તો ઘટના $E$ ઓછામાં ઓછી $3$ વાર ઉદભવે તેની સંભાવના કેટલી?

જો $X$ અને $Y$ બે સ્વતંત્ર દ્વિપદી ચલ હોય,જે અનુક્રમે $B(10, 1/2)$ અને $B(8, 1/2)$ નું પાલન કરે છે,તો સંભાવના $P(X + Y = 2)$ શોધો.

દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ છે,તો ઓછામાં ઓછી બે સફળતાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo