સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x$ (મીટરમાં) સમય $t$ (સેકન્ડમાં) સાથે $x = 0.05 \cos \left( 4 \pi t + \frac{\pi}{4} \right)$ મુજબ સંબંધિત છે. ગતિની આવૃત્તિ ..... $Hz$ હશે.

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $1.5$
  • D
    $2$

Explore More

Similar Questions

એક સીધી રેખા પર ગતિ કરતા કણની ઝડપ $v$,જ્યારે તે રેખા પરના એક નિશ્ચિત બિંદુથી $x$ અંતરે હોય ત્યારે $v^2 = 108 - 9x^2$ દ્વારા આપવામાં આવે છે ($S.I.$ એકમોમાં). તો:

એક કણ સમીકરણ $4 \frac{d^2 x}{d t^2} + 320 x = 0$ મુજબ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો દોલનનો આવર્તકાળ ......... છે.

નીચે આપેલી દરેક સરળ આવર્ત ગતિ $(SHM)$ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. કણનું પ્રારંભિક $(t = 0)$ સ્થાન,વર્તુળની ત્રિજ્યા અને પરિભ્રમણ કરતા કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે,દરેક કિસ્સામાં પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (anticlockwise) નિશ્ચિત કરી શકાય છે: ($x$ એ $cm$ માં છે અને $t$ એ $s$ માં છે).
$(a)\; x = -2 \sin (3t + \pi/3)$
$(b)\; x = \cos (\pi/6 - t)$
$(c)\; x = 3 \sin (2\pi t + \pi/4)$
$(d)\; x = 2 \cos \pi t$

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર સમીકરણ $y = A \sin \omega t - B \cos \omega t$ છે. તો આ દોલકનો કંપવિસ્તાર કેટલો હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર નીચે મુજબ આપવામાં આવે છે:
$y = A_{0} + A \sin \omega t + B \cos \omega t$
તો તેના દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo