એક ડેમ્પ્ડ ઓસિલેટરનું સ્થાનાંતર $x(t) = \exp(-0.2 t) \cos(3.2 t + \Phi)$ છે,જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. ઓસિલેટરનો કંપવિસ્તાર તેના પ્રારંભિક કંપવિસ્તારના $\frac{1}{e^{1.2}}$ ગણો થવા માટે જરૂરી સમય કેટલો છે ($s$ માં)?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $2$
  • D
    $8$

Explore More

Similar Questions

જો એક અવમંદિત હાર્મોનિક ઓસિલેટરના $t=0, t_1$ અને $t_2$ સમયે કંપવિસ્તાર અનુક્રમે $A_0, A_1$ અને $A_2$ હોય, તો $(t_1+t_2)$ સમયે ઓસિલેટરનો કંપવિસ્તાર કેટલો હશે?

વ્યાખ્યા આપો: પ્રાકૃતિક દોલનો,મુક્ત દોલનો અને પ્રણોદિત દોલનો.

ચાર લોલક $A, B, C$ અને $D$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સ્થિતિસ્થાપક આધાર પરથી લટકાવવામાં આવ્યા છે. $A$ અને $C$ સમાન લંબાઈના છે,જ્યારે $B$ એ $A$ અને $C$ કરતા ટૂંકું છે અને $D$ એ $A$ કરતા લાંબું છે. જો $A$ ને સ્થાનાંતર આપવામાં આવે,તો સ્થાયી અવસ્થામાં:

એક ડેમ્પ્ડ ઓસિલેટરનો કંપવિસ્તાર સમય સાથે $A(t) = A_0 \exp(-bt / 2m)$ મુજબ બદલાય છે, જ્યાં $b = 70 \text{ g/s}$ અને $m = 200 \text{ g}$ છે. યાંત્રિક ઉર્જા તેના પ્રારંભિક મૂલ્યના એક-ચતુર્થાંશ સુધી ઘટવા માટે કેટલો સમય લાગશે ($s$ માં)? ($\ln 2 = 0.7$ લો)

શા માટે સંપૂર્ણપણે શુદ્ધ સરળ આવર્ત ગતિ શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo