એક કણનું સ્થાનાંતર $x = 4(\cos \pi t + \sin \pi t)$ સંબંધ દ્વારા આપવામાં આવે છે. કણનો કંપવિસ્તાર કેટલો છે?

  • A
    $-4$
  • B
    $4$
  • C
    $4 \sqrt{2}$
  • D
    $8$

Explore More

Similar Questions

એક કણ $x-y$ સમતલમાં સમીકરણ $\overrightarrow{r} = (\widehat{i} + 2\widehat{j}) A \cos \omega t$ મુજબ ગતિ કરે છે. કણની ગતિ કેવી છે?

Difficult
View Solution

દોલનો (Oscillations) અને કંપનો (Vibrations) વચ્ચેનો તફાવત લખો.

$x$-અક્ષ પર ગતિ કરવા માટે મુક્ત કણની સ્થિતિ ઊર્જા $U(x) = k[1 - \exp(-x^2)]$ છે,જ્યાં $-\infty \le x \le +\infty$ અને $k$ એ યોગ્ય પરિમાણનો ધન અચળાંક છે. તો:

રેખીય $S.H.M.$ કરતા કણ માટે,એક દોલન દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી થાય ($nA$ માં)? ($A=$ $S.H.M.$ નો કંપવિસ્તાર,$n=$ દોલનની આવૃત્તિ)

રેખીય હાર્મોનિક ઓસિલેટર (Linear Harmonic Oscillator) એટલે શું? અને નોન-લિનિયર ઓસિલેટર એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo