એક કણનું સ્થાનાંતર $x = 3 \sin 100t + 8 \cos^2 50t$ સંબંધ મુજબ બદલાય છે. આ ગતિ વિશે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    કણની ગતિ $S.H.M.$ છે.
  • B
    કણના $S.H.M.$ નો કંપવિસ્તાર $5 \text{ units}$ છે.
  • C
    પરિણામી $S.H.M.$ નો કંપવિસ્તાર $\sqrt{73} \text{ units}$ છે.
  • D
    ઉગમબિંદુથી કણનું મહત્તમ સ્થાનાંતર $9 \text{ units}$ છે.

Explore More

Similar Questions

એક કણનું દળ $1\,kg$ છે અને તે $x-$અક્ષ પર ગતિ કરી રહ્યો છે. તેના નાના દોલનનો આવર્તકાળ $\frac{\pi}{2}$ છે. તેની સ્થિતિઊર્જા કેટલી હોઈ શકે?

Difficult
View Solution

સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) ની વ્યાખ્યા આપો અને તેના મહત્વના લક્ષણો લખો.

સરળ આવર્ત ગતિમાં સમયના વિધેય તરીકે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો.

Difficult
View Solution

એક કણ $x(t) = A \sin^2(\alpha t)$ સમીકરણ મુજબ સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. જો $SHM$ નો આવર્તકાળ $0.2 \ s$ હોય, તો $\alpha$ નું મૂલ્ય ($rad/s$ એકમમાં) કેટલું હશે ($\pi$ માં)?

$S.H.M.$ કરતા કણની ગતિ $x = 0.01 \sin 100\pi (t + 0.05)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો આવર્તકાળ ..... $sec$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo