સરળ આવર્ત ગતિ $(SHM)$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે, જ્યારે તે મધ્યમાન સ્થાનથી $4 \ cm$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ $16 \ cm/s^2$ છે. તેનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

એક કણ $3.5\, rad/s$ ની કોણીય ઝડપ અને $7.5\, m/s^2$ ના મહત્તમ પ્રવેગ સાથે હાર્મોનિક ગતિ કરે છે. તો દોલનનો કંપવિસ્તાર .... $m$ છે.

સરળ આવર્ત ગતિ કરતા કણ માટે, સ્થાનાંતર-સમય $(x-t)$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $t=\frac{4}{3} \,s$ સમયે કણનો પ્રવેગ કેટલો હશે?

જો કોઈ કણ સરળ આવર્ત ગતિ (simple harmonic motion) કરતો હોય,તો તે કણનો પ્રવેગ:

$S.H.M.$ માં ગતિ કરતા કણનું સ્થાનાંતર કોઈપણ સમયે $y = a \sin \omega t$ દ્વારા આપવામાં આવે છે. $t = \frac{T}{4}$ સમય પછી પ્રવેગ કેટલો હશે? (જ્યાં $T$ એ આવર્તકાળ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo