એસેટિક એસિડનો વિયોજન અચળાંક $x \times 10^{-5}$ છે. જ્યારે $25 \ mL$ $0.2 \ M$ $CH_3COONa$ દ્રાવણને $25 \ mL$ $0.02 \ M$ $CH_3COOH$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે પરિણામી દ્રાવણની $pH$ $5$ મળે છે. $x$ નું મૂલ્ય $..........$ છે.

  • A
    $100$
  • B
    $12$
  • C
    $10$
  • D
    $18$

Explore More

Similar Questions

એક બફર દ્રાવણમાં $0.2 \ M \ NH_4OH$ અને $0.02 \ M \ NH_4Cl$ ના સમાન કદ છે. બેઝનો $pK_b$ $5$ છે. તો $pH$ કેટલું હશે?

એક નિર્બળ એસિડ $HA$ $(K_a=10^{-6})$ અને પ્રબળ બેઇઝ સાથેના તેના ક્ષારનો મોલર ગુણોત્તર શોધો,જેથી બફર દ્રાવણની $pH$ $6$ થાય.

$0.1 \, M \, CH_3COOH$ ના $50 \, mL$ નું $0.1 \, M \, NaOH$ સામે ટાઇટ્રેશન કરવામાં આવે છે. જ્યારે $25 \, mL \, NaOH$ ઉમેરવામાં આવે,ત્યારે દ્રાવણની $pH$ $.... \times 10^{-2}$ થશે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે : $pK_a(CH_3COOH) = 4.76$)
$\log 2 = 0.30$,$\log 3 = 0.48$,$\log 5 = 0.69$,$\log 7 = 0.84$,$\log 11 = 1.04$

$N/10$ એસિટિક એસિડનું $N/10 \, NaOH$ સાથે અનુમાપન કરવામાં આવે ત્યારે,જ્યારે $25\%$,$50\%$ અને $75\%$ અનુમાપન પૂર્ણ થાય ત્યારે દ્રાવણની $pH$ કેટલી હશે? $[K_a = 10^{-5}]$

Difficult
View Solution

નીચેનામાંથી શેમાં બફર દ્રાવણ મહત્વનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo