શૂન્યાવકાશમાં અમુક અંતરે રાખેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ $16 \ N$ છે. જો તે જ બે વિદ્યુતભારોને $8$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં તેટલા જ અંતરે રાખવામાં આવે,તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ . . . . . . થશે.

  • A
    $1024$
  • B
    $128$
  • C
    $16$
  • D
    $2$

Explore More

Similar Questions

ડાયઇલેક્ટ્રિક એટલે શું?

શું ધાતુનો ઉપયોગ ડાયઇલેક્ટ્રિકના માધ્યમ તરીકે થઈ શકે છે?

ધ્રુવીય અને અધ્રુવીય અણુઓના ઉદાહરણો આપો.

રેખીય આઇસોટ્રોપિક ડાઇલેક્ટ્રિક માટે $\vec{P}$ અને $\vec{E}$ વચ્ચેનો સંબંધ લખો.

જો ડાયઇલેક્ટ્રિક અચળાંક અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને અનુક્રમે $k$ અને $x$ વડે દર્શાવવામાં આવે,તો કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક તરીકે ઉપયોગમાં લેવા માટે યોગ્ય પદાર્થ પાસે શું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo