મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ અને ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા નીચે મુજબ છે ($\epsilon_0$ - મુક્ત અવકાશની પરમિટિવિટી,$\mu_0$ - મુક્ત અવકાશની પરમીબિલિટી):

  • A
    $U_E = \frac{E^2}{2\epsilon_0}, U_B = \frac{B^2}{2\mu_0}$
  • B
    $U_E = \frac{E^2}{2\epsilon_0}, U_B = \frac{\mu_0 B^2}{2}$
  • C
    $U_E = \frac{\epsilon_0 E^2}{2}, U_B = \frac{\mu_0 B^2}{2}$
  • D
    $U_E = \frac{\epsilon_0 E^2}{2}, U_B = \frac{B^2}{2\mu_0}$

Explore More

Similar Questions

અવકાશમાં રેડિયો તરંગોનો વેગ $3 \times 10^{8} \ m/s$ છે. જો રેડિયો તરંગોની તરંગલંબાઈ $150 \ m$ હોય,તો તેમની આવૃત્તિ કેટલી થાય?

વિદ્યુતચુંબકીય તરંગો માટે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

એક પ્રકાશનો ગોળો $800 \, W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \, m$ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે, $\vec{k}$, $\vec{E}$ અને $\omega$ અનુક્રમે પ્રસરણ સદિશ, વિદ્યુતક્ષેત્ર અને કોણીય આવૃત્તિ દર્શાવે છે. આ તરંગ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર નીચેનામાંથી કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

જો એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં $3 \text{ GHz}$ આવૃત્તિના વિદ્યુતક્ષેત્રના દોલનો હોય, તો તરંગની તરંગલંબાઈ કેટલી હશે ($\text{ m}$ માં)? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \text{ m/s}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo