પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ પર પદાર્થને લઈ જવા માટે જરૂરી ઉર્જા $W$ છે. આ પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી ઊંચાઈ પર લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે?

  • A
    $\frac{W}{3}$
  • B
    $\frac{2 W}{3}$
  • C
    $W$
  • D
    $\frac{4 W}{3}$

Explore More

Similar Questions

એક પદાર્થ જે શરૂઆતમાં $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર સ્થિર છે,તે પૃથ્વી તરફ મુક્ત પતન કરે છે. પૃથ્વીની સપાટી પર પહોંચતી વખતે તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી $h = nR$ ઊંચાઈ પર લઈ જવામાં આવે ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.)

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક રોકેટને $V$ વેગથી શિરોલંબ ઉપરની દિશામાં છોડવામાં આવે છે. તો રોકેટ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

Difficult
View Solution

$1 \, kg$ દળ ધરાવતી એક વસ્તુને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ લઈ જવામાં આવે છે. વસ્તુની સ્થિતિઊર્જામાં થતો વધારો $.... \, MJ$ હશે [આપેલ છે: $g = 10 \, m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$].

એક પદાર્થને $\sqrt{\frac{G M}{R}}$ ની ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે ($M$ એ પૃથ્વીનું દળ અને $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે). પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo