$298 \, K$ તાપમાને મિથેન,ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે $-890.3 \, kJ \, mol^{-1}$,$-393.5 \, kJ \, mol^{-1}$ અને $-285.8 \, kJ \, mol^{-1}$ છે. $CH_{4(g)}$ ની સર્જન એન્થાલ્પી કેટલી થશે?
$(i) -74.8 \, kJ \, mol^{-1}$
$(ii) -52.27 \, kJ \, mol^{-1}$
$(iii) +74.8 \, kJ \, mol^{-1}$
$(iv) +52.26 \, kJ \, mol^{-1}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) દહન પ્રક્રિયાઓ નીચે મુજબ છે:
$(i) CH_{4(g)} + 2O_{2(g)} \longrightarrow CO_{2(g)} + 2H_{2}O_{(l)}; \Delta_cH = -890.3 \, kJ \, mol^{-1}$
$(ii) C_{(s)} + O_{2(g)} \longrightarrow CO_{2(g)}; \Delta_cH = -393.5 \, kJ \, mol^{-1}$
$(iii) H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \longrightarrow H_{2}O_{(l)}; \Delta_cH = -285.8 \, kJ \, mol^{-1}$
$CH_{4(g)}$ ની સર્જન પ્રક્રિયા:
$C_{(s)} + 2H_{2(g)} \longrightarrow CH_{4(g)}$
હેસના નિયમનો ઉપયોગ કરતા:
$\Delta_fH_{CH_4} = \Delta_cH_{C(s)} + 2(\Delta_cH_{H_2(g)}) - \Delta_cH_{CH_4(g)}$
$\Delta_fH_{CH_4} = [-393.5 + 2(-285.8) - (-890.3)] \, kJ \, mol^{-1}$
$\Delta_fH_{CH_4} = [-393.5 - 571.6 + 890.3] \, kJ \, mol^{-1}$
$\Delta_fH_{CH_4} = -74.8 \, kJ \, mol^{-1}$
આમ,સર્જન એન્થાલ્પી $-74.8 \, kJ \, mol^{-1}$ છે,જે વિકલ્પ $(i)$ ને અનુરૂપ છે.

Explore More

Similar Questions

જ્યારે $600 \; mL$ $0.2 \; M \; HNO_3$ ને $400 \; mL$ $0.1 \; M \; NaOH$ ના દ્રાવણ સાથે ફ્લાસ્કમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે ફ્લાસ્કના તાપમાનમાં થતો વધારો $\dots \times 10^{-2} \; ^{\circ}C$ છે. (તટસ્થીકરણની એન્થાલ્પી $= 57 \; kJ \; mol^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2 \; J \; K^{-1} \; g^{-1}$) (ફ્લાસ્કની ઉષ્મા ધારિતાને અવગણો)

જો કોઈ પદાર્થની $\Delta H_{fusion}$ $'x'$ હોય અને $\Delta H_{vap}$ $'y'$ હોય,તો $\Delta H_{sublimation}$ શું થશે?

સરેરાશ $C-H$ બંધ ઉર્જા $416 \ kJ \ mol^{-1}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

રાસાયણિક પ્રક્રિયા સાથે સંબંધિત એન્થાલ્પીમાં થતો ફેરફાર સમજાવો.

$9 \ g$ પાણીનું વિઘટન કરવા માટે $142.5 \ kJ$ ઉષ્માની જરૂર પડે છે. તેથી,પાણીની સર્જન એન્થાલ્પી ...... $kJ/mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo