સમીકરણ $_{Z}X^{A} \to _{Z+1}Y^{A} + _{-1}e^{0} + \bar{\nu}$ શું દર્શાવે છે?

  • A
    $\beta^{-}$-ઉત્સર્જન
  • B
    $\alpha$-ઉત્સર્જન
  • C
    $e^{-}$-કેપ્ચર
  • D
    વિખંડન

Explore More

Similar Questions

$^{238}U$ ન્યુક્લિયસ $v \ m/s$ ની ઝડપ ધરાવતા $\alpha$ કણનું ઉત્સર્જન કરીને ક્ષય પામે છે. બાકી રહેલા ન્યુક્લિયસનો રિકોઈલ વેગ ($m/s$ માં) કેટલો હશે?

જો કોઈ ભારે ન્યુક્લિયસનો $N/Z$ ગુણોત્તર સ્થિરતા માટે જરૂરી ગુણોત્તર કરતા વધારે હોય,તો:

એક તત્વ $A$ નું બે તબક્કામાં $C$ માં ક્ષય થાય છે: $A \to B + _{2}^{4}He$ અને $B \to C + 2e^{-}$. તો:

$\beta$-ક્ષય સમજાવો અને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં $\beta$-કણો ન હોવા છતાં તે કેવી રીતે $\beta$-કણોનું ઉત્સર્જન કરે છે? $\beta$-ઉત્સર્જન દરમિયાન રેડિયોએક્ટિવ ન્યુક્લાઇડનો દળ ક્રમાંક કેમ બદલાતો નથી?

જ્યારે ગામા કિરણો $2.5 \, mm$ જાડાઈની લેડની પ્લેટમાંથી પસાર થાય છે,ત્યારે તેમની તીવ્રતા અડધી થઈ જાય છે. લેડનો શોષણ ગુણાંક ......... $mm^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo