એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $y=A \sin (100 \pi t-3 x)$ છે. $\frac{\pi}{3}$ જેટલો કળા તફાવત ધરાવતા $2$ કણો વચ્ચેનું અંતર શોધો.

  • A
    $\frac{\pi}{9} \ m$
  • B
    $\frac{\pi}{18} \ m$
  • C
    $\frac{\pi}{6} \ m$
  • D
    $\frac{\pi}{3} \ m$

Explore More

Similar Questions

તરંગમાં બે ક્રમિક શૃંગ (crests) વચ્ચેનો કળા તફાવત (phase difference) કેટલો હોય છે?

દોરીમાં ગતિ કરતા તરંગનું સમીકરણ $y = 3\cos \pi (100t - x)$ તરીકે લખી શકાય છે. તેની તરંગલંબાઈ .... $cm$ છે.

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.1 \sin \left( 200\pi t - \frac{20\pi x}{17} \right)$ છે,જ્યાં $y$ એ $m$ માં સ્થાનાંતર છે,$t$ સેકન્ડમાં છે અને $x$ એ મીટરમાં નિશ્ચિત ઉગમબિંદુથી અંતર છે. તરંગની આવૃત્તિ,તરંગલંબાઇ અને ઝડપ અનુક્રમે કેટલી હશે?

$7.5 \ cm$ તરંગલંબાઈ ધરાવતું એક સાઈનસૉઈડલ તરંગ $0.3 \ s$ માં $x$-દિશામાં $1.2 \ cm$ અંતર કાપે છે. $t = 0 \ s$ સમયે શૃંગ $P$ એ $x = 0$ પર છે અને તરંગનું મહત્તમ સ્થાનાંતર $2 \ cm$ છે. કયું સમીકરણ આ તરંગને યોગ્ય રીતે દર્શાવે છે?

સરળ આવર્ત તરંગ દ્વારા ઉત્પન્ન થતું સ્થાનાંતર $y$ ($cm$ માં) $y = \frac{10}{\pi} \sin \left( 2000\pi t - \frac{\pi x}{17} \right)$ છે. માધ્યમના કણોનો આવર્તકાળ અને મહત્તમ વેગ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo