ઉગમબિંદુમાંથી પસાર થતા અને $\left(1+x^2\right) \frac{dy}{dx} + 2xy = 4x^2$ નું સમાધાન કરતા વક્રનું સમીકરણ શોધો.

  • A
    $y(1+x^2) = \frac{4}{3}x^3$
  • B
    $y(1+x^2) = 4x^3$
  • C
    $3y(1+x^2) = 4x^3$
  • D
    $y(1+x^2) = x^3$

Explore More

Similar Questions

વિધેય $y = f(x)$ નો આલેખ જે બિંદુ $(0, 1)$ માંથી પસાર થાય છે અને વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y \cos x = \cos x$ નું સમાધાન કરે છે,તે કેવું છે?

વિકલ સમીકરણ $x \cos x \frac{dy}{dx} + (x \sin x + \cos x) y = 1$ નો ઉકેલ શોધો.

જો એક વક્ર $y=y(x)$ બિંદુ $\left(1, \frac{\pi}{2}\right)$ માંથી પસાર થાય છે અને વિકલ સમીકરણ $\left(7 x^4 \cot y-e^x \operatorname{cosec} y\right) \frac{d x}{d y}=x^5, x \geq 1$ નું સમાધાન કરે છે,તો $x=2$ આગળ,$\cos y$ ની કિંમત શોધો:

વક્ર પરના કોઈપણ બિંદુએ, સ્પર્શકનો ઢાળ તે બિંદુના અભિસિસ (x-યામ) અને ઓર્ડિનેટ (y-યામ) તથા અભિસિસના ગુણાકારના સરવાળા જેટલો છે. જો વક્ર $(0, 1)$ માંથી પસાર થતો હોય, તો વક્રનું સમીકરણ શું છે?

વિકલ સમીકરણ $2 \frac{dy}{dx} - \frac{y}{x} = \frac{y^2}{x^2}$ નો ઉકેલ શોધો,જ્યાં $x = 1$ હોય ત્યારે $y = 2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo