રેખા $\frac{x - 1}{5} = \frac{y + 2}{6} = \frac{z - 3}{4}$ અને બિંદુ $(4, 3, 7)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

  • A
    $4x + 8y + 7z = 41$
  • B
    $4x - 8y + 7z = 41$
  • C
    $4x - 8y - 7z = 41$
  • D
    $4x - 8y + 7z = 39$

Explore More

Similar Questions

$N$ આંટા ધરાવતું એક ગૂંચળું સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળેલું છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે ગૂંચળામાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક જીવજંતુ અર્ધગોળાકાર સપાટી પર ખૂબ જ ધીમેથી ઉપર ચઢે છે (આકૃતિ જુઓ). જીવજંતુ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 1/3$ છે. જો અર્ધગોળાકાર સપાટીના કેન્દ્રને જીવજંતુ સાથે જોડતી રેખા શિરોલંબ સાથે $\alpha$ ખૂણો બનાવે,તો $\alpha$ નું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે,તો કુલ સ્કોર $5$ મેળવવાની સંભાવના કેટલી છે?

$100 \ W$ રેટિંગનો એક બલ્બ $220 \ V$ ના સપ્લાય સાથે જોડાયેલ છે. બલ્બનો અવરોધ . . . . . . છે.

નીચેની પ્રક્રિયાઓમાં $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$(I)$ $(CH_3 CO_2)_2 Ca \xrightarrow{\Delta} \underline{A}$
$(II)$ $CH_3 CO_2 H \xrightarrow[Red\ P]{HI} \underline{B}$
$(III)$ $2 CH_3 CO_2 H \xrightarrow{P_4 O_{10}} \underline{C}$
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo