$x, y, z$ અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે $1, 2, 4$ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

  • A
    $4x + 2y + z = 4$
  • B
    $4x + 2y + z = 2$
  • C
    $4x + 2y + z = 1$
  • D
    $x + 2y + 4z = 0$

Explore More

Similar Questions

જો $M$ એ $P(1,2,-1)$ માંથી $A(3,-2,1)$ બિંદુમાંથી પસાર થતા અને $4 \hat{i}+7 \hat{j}-4 \hat{k}$ સદિશને લંબ સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો $PM$ ની લંબાઈ શોધો.

એક સમતલ જે બે સમતલો $2x - 2y + z = 0$ અને $x - y + 2z = 4$ ને લંબ છે,તે $(1, 2, 1)$ માંથી પસાર થાય છે. બિંદુ $(2, 3, 4)$ થી આ સમતલનું અંતર શોધો.

જો $(-2, 3, 5)$ બિંદુમાંથી પસાર થતા અને $2x + 4y + 5z = 8$ તથા $3x - 2y + 3z = 5$ સમતલોને લંબ હોય તેવા સમતલનું સમીકરણ $\alpha x + \beta y + \gamma z + 97 = 0$ હોય,તો $\alpha + \beta + \gamma = ...........$.

સમતલો $2x - y + z = 6$ અને $x + y + 2z = 3$ વચ્ચેનો લઘુકોણ ......... $^o$ છે.

જો સમતલ $-4x - 2y + 2z + \alpha = 0$ એ સમતલ $2x + y - z + 1 = 0$ થી $2$ એકમ અંતરે હોય, તો $\alpha$ ના તમામ શક્ય મૂલ્યોનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo