વર્તુળ $x^2 + y^2 = 50$ ને જે બિંદુઓએ રેખા $x + 7 = 0$ છેદે છે,તે બિંદુઓએ દોરેલા સ્પર્શકોના સમીકરણો શોધો.

  • A
    $7x \pm y + 50 = 0$
  • B
    $7x \pm y - 5 = 0$
  • C
    $y \pm 7x + 5 = 0$
  • D
    $y \pm 7x - 5 = 0$

Explore More

Similar Questions

બિંદુ $P(-4,-5)$ માંથી વર્તુળ $x^2+y^2+6x-4y-12=0$ પર સ્પર્શકોની જોડી દોરવામાં આવે છે. આ સ્પર્શકો અને વર્તુળ વચ્ચે ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

બિંદુ $(1,3)$ માંથી વર્તુળ $x^2+y^2-2x+4y-11=0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે?

વર્તુળ $x^2+y^2+2gx+2fy+c=0$ ના બિંદુ $(x_1, y_1)$ આગળના અભિલંબનો ઢાળ શોધો.

વર્તુળનું સમીકરણ શોધો જેનો સ્પર્શક $3x + 4y = 6$ છે અને બે અભિલંબ $(x - 1)(y - 2) = 0$ દ્વારા આપવામાં આવ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo