ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવનાઓ અનુક્રમે $0.25$ અને $0.50$ છે. $A$ અને $B$ બંને એકસાથે બને તેની સંભાવના $0.14$ છે, તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના કેટલી?

  • A
    $0.39$
  • B
    $0.29$
  • C
    $0.11$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$2$ બાળકો ધરાવતા પરિવારોમાં છોકરા-છોકરીના બંધારણની નોંધણી કરવાના પ્રયોગમાં,જો આપણે તેમના જન્મના ક્રમમાં છોકરો છે કે છોકરી તે જાણવામાં રસ ધરાવતા હોઈએ,તો નિદર્શાવકાશ (sample space) શું થશે?

દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) લખો: એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે.

જ્યારે એક ચોક્કસ પક્ષપાતી પાસાને ફેંકવામાં આવે છે,ત્યારે એક ચોક્કસ સપાટી $\frac{1}{6}-x$ સંભાવના સાથે આવે છે અને તેની વિરુદ્ધ સપાટી $\frac{1}{6}+x$ સંભાવના સાથે આવે છે. અન્ય તમામ સપાટીઓ $\frac{1}{6}$ સંભાવના સાથે આવે છે. નોંધ કરો કે કોઈપણ પાસામાં વિરુદ્ધ સપાટીઓનો સરવાળો $7$ થાય છે. જો $0 < x < \frac{1}{6}$ હોય,અને જ્યારે આવા પાસાને બે વાર ફેંકવામાં આવે ત્યારે કુલ સરવાળો $7$ મેળવવાની સંભાવના $\frac{13}{96}$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો:

એક પેટી $P$ માં એક સફેદ દડો,ત્રણ લાલ દડા અને બે કાળા દડા છે. બીજી પેટી $Q$ માં બે સફેદ દડા,ત્રણ લાલ દડા અને ચાર કાળા દડા છે. જો બંને પેટીઓમાંથી દરેકમાંથી એક-એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલા દડાઓ અલગ અલગ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

બે બોક્સ $A$ અને $B$ માંથી દરેક માં $1$ થી $10$ નંબરની $10$ ચિઠ્ઠીઓ છે. જો $A$ અને $B$ માંથી દરેકમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $A$ માંથી પસંદ કરેલી ચિઠ્ઠી પરનો નંબર $B$ માંથી પસંદ કરેલી ચિઠ્ઠી પરના નંબર કરતા નાનો હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo