પાણીના એક ગોળાકાર ટીપાની અંદરનું વધારાનું દબાણ બીજા પાણીના ટીપા કરતા ત્રણ ગણું છે. તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3: 1$
  • B
    $6: 1$
  • C
    $1: 9$
  • D
    $1: 3$

Explore More

Similar Questions

ત્રિજ્યા '$r$' અને કદ '$V$' ધરાવતું પાણીનું એક ટીપું બે સમાન કાચની પ્લેટો વચ્ચે એવી રીતે રાખવામાં આવે છે કે તે પ્લેટોની વચ્ચે '$A$' ક્ષેત્રફળનું એક પાતળું સ્તર બનાવે છે. એક બળ '$F$' એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી બંને પ્લેટો એકબીજાથી અલગ થઈ જાય. પ્રવાહીનું પૃષ્ઠતાણ '$T$' કેટલું હશે?

$0.7 \ cm$ વ્યાસ ધરાવતા સાબુના પરપોટામાં હવાનું દબાણ બહારના દબાણ કરતા $8 \ mm$ પાણીના સ્તંભ જેટલું વધારે છે. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ ........ $dyne/cm$ છે.

એક સાબુના પરપોટાની ત્રિજ્યા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે. તો બંને પરપોટા માટે અંદરના વધારાના દબાણનો ગુણોત્તર કેટલો થાય?

$R_1$ ત્રિજ્યા ધરાવતા પ્રથમ સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ, $R_2$ ત્રિજ્યા ધરાવતા બીજા સાબુના પરપોટાની અંદરના દબાણ કરતા ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર કેટલો થાય?

જો $V$ કદનો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય $W$ હોય,તો $2V$ કદનો બીજો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo