$R_{1}$ ત્રિજ્યા ધરાવતા પ્રથમ સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બીજા સાબુના પરપોટાની અંદરના દબાણ કરતા બમણું છે. પ્રથમ પરપોટાના કદ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 4$
  • B
    $1: 1$
  • C
    $1: 2$
  • D
    $1: 8$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $0.2 \,mm$ વ્યાસ ધરાવતા પાણીના ટીપાંની બહારનું દબાણ $1.5 \,N / cm^2$ છે. જો $25^{\circ} C$ તાપમાને પૃષ્ઠતાણ $0.08 \,N / m$ હોય, તો ટીપાંની અંદરનું દબાણ કેટલું હશે?

બે સાબુના પરપોટાની ત્રિજ્યા $r_1$ અને $r_2$ છે. સમતાપી સ્થિતિમાં,તેઓ શૂન્યાવકાશમાં એકબીજા સાથે જોડાય છે. તો પરિણામી પરપોટાની ત્રિજ્યા કેટલી થશે?

$1000$ નાના પાણીના ટીપાં,દરેકની ત્રિજ્યા $r$ અને વિદ્યુતભાર $q$ છે,તે એકબીજા સાથે જોડાઈને એક મોટું ગોળાકાર ટીપું બનાવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન નાના ટીપાના સ્થિતિમાન કરતા કેટલા ગણું વધારે હશે?

એક પોલા ગોળામાં નાનું છિદ્ર છે. જ્યારે તેને પાણીમાં $40 \, cm$ ની ઊંડાઈએ લઈ જવામાં આવે છે ત્યારે પાણી ગોળામાં પ્રવેશે છે. છિદ્રનો વ્યાસ ....... $mm$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \, N/m$):

જો $V$ કદ ધરાવતો પરપોટો બનાવવા માટે $W$ જેટલું કાર્ય કરવું પડતું હોય,તો $2V$ કદ ધરાવતો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo