નીચેની આકૃતિ એક સર્કિટ અને તેનો ઇનપુટ વોલ્ટેજ $V_i$ સમય $t$ ના વિધેય તરીકે દર્શાવે છે. ડાયોડ આદર્શ છે તેમ ધારીને,નીચેનામાંથી કયો આલેખ આઉટપુટ વોલ્ટેજ $V_o$ ને સમય $t$ ના વિધેય તરીકે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$P-N$ જંક્શન ડાયોડ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે. પરિપથમાં ઉલટસુલટ પ્રવાહ $(AC)$ નો ઉદ્દગમ જોડેલ છે. અવરોધ $(R)$ માંથી વહેતો પ્રવાહ નીચે મુજબ જોઈ શકાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

ફુલ-વેવ રેક્ટિફાયરના ઇનપુટ $a.c.$ ની આવૃત્તિ $50\,Hz$ છે. આઉટપુટની આવૃત્તિ .....$Hz$ છે.

જો ફુલ વેવ રેક્ટિફાયરની મહત્તમ કાર્યક્ષમતા $x \%$ હોય અને હાફ વેવ રેક્ટિફાયરની મહત્તમ કાર્યક્ષમતા $y \%$ હોય,તો $x$ અને $y$ વચ્ચેનો સંબંધ શું છે?

આકૃતિમાં દર્શાવેલ $p-n$ જંકશન ડાયોડ $(D)$ રેક્ટિફાયર તરીકે કાર્ય કરી શકે છે. પરિપથમાં એક અલ્ટરનેટિંગ કરંટ સોર્સ $(V)$ જોડાયેલ છે. અવરોધ $(R)$ માંથી વહેતો પ્રવાહ $(I)$ નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવી શકાય?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ રેક્ટિફાયર$(i)$ $\text{A.C.}$ વોલ્ટેજને વધારવા કે ઘટાડવા માટે વપરાય છે
$(b)$ સ્ટેબિલાઇઝર$(ii)$ $\text{A.C.}$ વોલ્ટેજને $\text{D.C.}$ વોલ્ટેજમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે
$(c)$ ટ્રાન્સફોર્મર$(iii)$ રેક્ટિફાઇડ આઉટપુટ વોલ્ટેજમાં રહેલી રિપલ દૂર કરવા માટે વપરાય છે
$(d)$ ફિલ્ટર$(iv)$ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે વપરાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo