નીચેની આકૃતિ વિદ્યુત પરિપથના એક ભાગમાં વિદ્યુતપ્રવાહ દર્શાવે છે. વિદ્યુતપ્રવાહ $i$ ............. $A$ છે.

  • A
    $1.7$
  • B
    $3.7$
  • C
    $1.3$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ સર્કિટમાં ગેલ્વેનોમીટરનો અવરોધ $20 \, \Omega$ છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રવાહોને સખત રીતે ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે?

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં પોટેન્શિયોમીટર વાયર $AB$ ની કુલ લંબાઈ $50 \text{ cm}$ છે. જો $P$ એ બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ દર્શાવે છે, તો લંબાઈ $AP$ . . . . . . $\text{ cm}$ છે.

$2R$ મૂલ્યના પાંચ સમાન અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચે $V$ વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. તો $FC$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

સંતુલિત સ્થિતિમાં,વ્હીટસ્ટોન બ્રિજની ચાર ભુજાઓના અવરોધોના મૂલ્યો નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. અવરોધ $R_3$ નો તાપમાન ગુણાંક $0.0004 \ {}^{\circ}C^{-1}$ છે. જો $R_3$ નું તાપમાન $100 \ {}^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો $S$ અને $T$ વચ્ચે ઉદ્ભવતો વોલ્ટેજ . . . . . . વોલ્ટ હશે.

આપેલ વિદ્યુતપ્રવાહના વિતરણમાં $I$ નું મૂલ્ય $A$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo