આકૃતિમાં કણનો વેગ $(v)$ સમય $(t)$ ની સાપેક્ષમાં દર્શાવેલ છે.

  • A
    કણ અમુક બિંદુએ તેની ગતિની દિશા બદલે છે.
  • B
    કણનો પ્રવેગ અચળ રહે છે.
  • C
    કણનું સ્થાનાંતર શૂન્ય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
$(a)$ ઝડપમાં ફેરફાર થયા વગર વેગમાં ફેરફાર થઈ શકે છે.
$(b)$ મુક્તપતન પામતા પદાર્થે આપેલા સમયમાં કાપેલું કુલ અંતર એ સમયના સમપ્રમાણમાં હોય છે.
$(c)$ કણ એટલે પરિમાણ ધરાવતો બિંદુવત પદાર્થ.

ગતિ કરતા પદાર્થ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પદાર્થ $x=0$ પર સ્થિર છે. $t=0$ સમયે,તે અચળ પ્રવેગ સાથે ધન $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. તે જ ક્ષણે બીજો પદાર્થ $x=0$ માંથી પસાર થાય છે અને અચળ ઝડપ સાથે ધન $x$ દિશામાં ગતિ કરે છે. પ્રથમ પદાર્થનું સ્થાન $t$ સમય પછી $x_{1}(t)$ દ્વારા અને બીજા પદાર્થનું સ્થાન તે જ સમયગાળા પછી $x_{2}(t)$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સમય $t$ ના વિધેય તરીકે $(x_{1}-x_{2})$ નું યોગ્ય વર્ણન કરે છે?

એક પદાર્થને $v$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને થોડા સમય પછી તે તે જ બિંદુ પર પાછો ફરે છે જ્યાંથી તેને ફેંકવામાં આવ્યો હતો. ઉડ્ડયન સમય દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલા હશે?

એક દડો $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો એક-ચતુર્થાંશ ભાગ $T$ સમયમાં કાપે છે. ધારો કે $v_1$ અને $v_2$ એ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સદિશના મૂલ્યો છે. તો ગુણોત્તર $\frac{v_1}{v_2}$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo