આકૃતિ એક સમાન વિદ્યુતક્ષેત્ર $(\overrightarrow{E})$ માં ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ દર્શાવે છે. રેખા $AB$ એ $BC$ ને લંબ છે અને $BC$ એ $\overrightarrow{E}$ ને સમાંતર છે. જો $V_A, V_B$ અને $V_C$ એ અનુક્રમે $A, B$ અને $C$ પરના વિદ્યુતસ્થિતિમાન હોય,તો સાચો વિકલ્પ કયો છે?

  • A
    $V_{A}=V_{B}=V_{C}$
  • B
    $V_A=V_B>V_C$
  • C
    $V_{A}=V_{B} < V_{C}$
  • D
    $V_A>V_B=V_C$

Explore More

Similar Questions

નીચેની આકૃતિઓ સમસ્થિતિમાન પૃષ્ઠોના વિસ્તારો દર્શાવે છે. દરેક આકૃતિમાં એક ધન વિદ્યુતભાર $q$ ને $A$ થી $B$ સુધી લઈ જવામાં આવે છે.

$x$-દિશામાં વધતા જતા વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે?

આકૃતિમાં,વિદ્યુતભાર $Q$ વર્તુળના કેન્દ્રમાં છે. જ્યારે બીજા વિદ્યુતભારને બિંદુ $P$ થી કયા બિંદુ સુધી લઈ જવામાં આવે ત્યારે કાર્ય મહત્તમ થાય છે?

$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ પર $10^{-3} \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(\sqrt{2}, \sqrt{2})$ અને $(2, 0)$ પર આવેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત.......$V$ થશે.

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. વર્તુળના ચાપ પર આવેલા કોઈપણ બે બિંદુઓ વચ્ચે $q$ વિદ્યુતભારને ખસેડવા માટે કરવામાં આવતું કાર્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo