પ્રથમ આયનીકરણ એન્થાલ્પી (potential) કોના માટે મહત્તમ છે?

  • A
    $B$
  • B
    $N$
  • C
    $O$
  • D
    $Be$

Explore More

Similar Questions

$n < 10$ હોય તેવા ચાર પરમાણુઓ જેના પરમાણુ ક્રમાંક $n, n+1, n+2$ અને $n+3$ છે,તેમની પ્રથમ,દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી $I_1, I_2$ અને $I_3$ નીચે કોષ્ટકમાં આપેલ છે. $n$ નું મૂલ્ય શું છે?
પરમાણુ ક્રમાંક $I_1$ $(kJ/mol)$ $I_2$ $(kJ/mol)$ $I_3$ $(kJ/mol)$
$n$ $I_1$ $I_2$ $I_3$
$n+1$ $1681$ $3374$ $6050$
$n+2$ $2081$ $3952$ $6122$
$n+3$ $496$ $4562$ $6910$
$n+4$ $738$ $1451$ $7733$

$C$,$N$,$O$,અને $F$ ની દ્વિતીય આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો છે :-

$Li$,$Be$,$B$ અને $C$ માંથી કોની $3^{rd}$ આયનીકરણ ઉર્જા સૌથી ઓછી છે?

$O$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $N$ કરતા ઓછી છે,કારણ કે .........

નીચેનામાંથી કયા તત્વની આયનીકરણ ઉર્જા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo