સમતાપી પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે?

  • A
    $q = -W$
  • B
    $\Delta U = W$
  • C
    $\Delta U = q_v$
  • D
    $\Delta U = -q_v$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયામાં તંત્ર દ્વારા ઋણ કાર્ય થાય છે તે ઓળખો.

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ,નીચેનામાંથી કયું સાચું છે? (જ્યાં $q =$ પ્રણાલીને આપેલી ઉષ્મા અને $W =$ પ્રણાલી દ્વારા થયેલું કાર્ય)

એક આદર્શ વાયુનું ચોક્કસ દળ $80 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુનું $25 \ bar$ ના અચળ દબાણે $2 \ L$ થી $10 \ L$ સુધી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ માટે $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે? $(1 \ bar-L = 100 \ J)$

જ્યારે કોઈ સિસ્ટમને $x \ kJ$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેના પર $y \ J$ જેટલું કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે?

પ્રક્રિયા $C_3H_{8(g)} + 5O_{2(g)} \to 3CO_{2(g)} + 4H_2O_{(l)}$ માટે,અચળ તાપમાને,$\Delta H - \Delta E$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo