$a$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની સપાટ સપાટી કે જેની અંદર કોઈ વિદ્યુતભાર નથી, તે સમક્ષિતિજ સમતલમાં રહેલી છે. એક સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ શિરોલંબ દિશા સાથે $\frac{\pi}{4}$ ના ખૂણે લાગુ પાડવામાં આવે છે. અર્ધગોલકની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\pi a^2 E$
  • B
    $\frac{\pi a^2 E}{\sqrt{2}}$
  • C
    $\frac{\pi a^2 E}{2\sqrt{2}}$
  • D
    $\frac{(\pi + 2)\pi a^2 E}{(2\sqrt{2})^2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી ગાઉસિયન સપાટી દ્વારા $Q$ વિદ્યુતભાર ઘેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો બહારની તરફનો વિદ્યુત ફ્લક્સ

$1 \,m$ લંબાઈ અને $7 \,cm$ ત્રિજ્યા ધરાવતા નળાકારની અક્ષ પર એક અનંત રેખીય વિદ્યુતભાર રહેલો છે. જો નળાકારની વક્ર સપાટી પરના કોઈપણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $250 \,NC^{-1}$ હોય,તો નળાકારમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ............ $Nm^2C^{-1}$ છે.

$Assertion (A):$ એક $q$ વિદ્યુતભારને $b$ બાજુ ધરાવતા ચોરસના કેન્દ્રથી $h/4$ ઊંચાઈ પર મૂકવામાં આવે છે. ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ એ બાજુની લંબાઈ $b$ થી સ્વતંત્ર છે.
$Reason (R):$ ગૌસનો નિયમ એ ગૌસિયન સપાટીના કદથી સ્વતંત્ર છે.

જો નીચેનામાંથી શું સાચું ન હોય તો ગૌસનો નિયમ અમાન્ય ગણાય?

એક પોલા નળાકારની અંદર $q$ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. વક્રસપાટી $B$ સાથે સંકળાયેલું વિદ્યુત ફલક્સ $\phi$ છે. સમતલ સપાટી ($A$ અથવા $C$) સાથે સંકળાયેલું ફલક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo