એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20 \ cm$ છે. જ્યારે વસ્તુને તેની સામે $25 \ cm$ ના અંતરેથી $50 \ cm$ ના અંતરે ખસેડવામાં આવે છે,ત્યારે તેના પ્રતિબિંબની મોટવણી $m_{25}$ થી બદલાઈને $m_{50}$ થાય છે. ગુણોત્તર $\frac{m_{25}}{m_{50}}$ શોધો.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

એક અભિસારી લેન્સ (converging lens) દ્વારા ઉત્પન્ન થતા પદાર્થ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર $0.72 \ m$ છે. મોટવણી $2$ છે. જ્યારે પદાર્થને લેન્સ તરફ $0.04 \ m$ ખસેડવામાં આવે ત્યારે મોટવણી કેટલી થશે?

કાચનો પોલો બહિર્ગોળ લેન્સ કોના જેવો વર્તશે?

જ્યારે વસ્તુ લેન્સથી $u_1$ અને $u_2$ અંતરે હોય ત્યારે રચાતા પ્રતિબિંબો અનુક્રમે વાસ્તવિક અને આભાસી છે અને બંને સમાન કદના છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

એક પડદો વસ્તુથી $90 \; cm$ દૂર રાખવામાં આવ્યો છે. પડદા પર વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ દ્વારા $20 \; cm$ ના અંતરે રહેલા બે અલગ-અલગ સ્થાનો પર રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo