ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $5 \, cm$ છે. ટેલિસ્કોપની મહત્તમ મોટવણી કેટલી હશે?

  • A
    $-100$
  • B
    $-60$
  • C
    $-48$
  • D
    $-40$

Explore More

Similar Questions

જો એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ-પીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \; cm$ અને $4 \; cm$ હોય,તો સામાન્ય દ્રષ્ટિ માટે ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?

દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ઓબ્જેક્ટિવ $(f_o)$ અને આયપીસ $(f_e)$ ની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

એક સાદું ટેલિસ્કોપ, જેમાં $60\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતું ઓબ્જેક્ટિવ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક આઈ-લેન્સ છે, તેને દૂરની વસ્તુ પર એવી રીતે ફોકસ કરવામાં આવે છે કે જેથી આઈ-લેન્સમાંથી સમાંતર કિરણો બહાર આવે. જો વસ્તુ ઓબ્જેક્ટિવ પાસે $2^o$ નો ખૂણો આંતરતી હોય, તો પ્રતિબિંબની કોણીય પહોળાઈ........$^o$ છે.

એક નાની ટેલિસ્કોપમાં $140\, cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5.0\, cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ (નેત્રકાચ) છે. જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણમાં હોય ત્યારે દૂરની વસ્તુઓ જોવા માટે તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

એક ખગોળીય ટેલિસ્કોપ માટે દૂરની વસ્તુઓ માટે કોણીય મોટવણીનું મૂલ્ય $5$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_o$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo