શું નીચેની પદાવલિ બહુપદી છે? તમારા જવાબનું સમર્થન કરો: $1-\sqrt{5x}$

  • A
    હા,તે બહુપદી છે.
  • B
    ના,તે બહુપદી નથી.
  • C
    તે અચળ બહુપદી છે.
  • D
    તે દ્વિપદી છે.

Explore More

Similar Questions

શૂન્ય બહુપદીનું શૂન્ય શું છે?

નીચે આપેલી બહુપદીની ઘાત લખો:
$7 x^{3}-9 x^{2}+4 x-22$

નીચે આપેલ બહુપદીનું ચલની નિર્દિષ્ટ કિંમત માટે મૂલ્ય શોધો:
$q(y) = 5y^3 - 4y^2 + 14y - \sqrt{3}$,જ્યાં $y = 2$

Difficult
View Solution

નીચેની પદાવલિના અવયવ પાડો: $27 x^{3}-64-108 x^{2}+144 x$

$p(x) = x^{2} + 12x + 36$ ને $(x + 5)$ વડે ભાગતા મળતી શેષ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo