ઓરડાના તાપમાને જર્મેનિયમના એનર્જી બેન્ડમાં ફોરબિડન એનર્જી ગેપ આશરે $......$ $eV$ હોય છે.

  • A
    $1.1$
  • B
    $0.1$
  • C
    $0.67$
  • D
    $6.7$

Explore More

Similar Questions

આકૃતિ દોરીને તાપમાન સાથે આંતરિક (intrinsic) સેમિકન્ડક્ટરના એનર્જી બેન્ડ સ્ટ્રક્ચરમાં થતા ફેરફારને સમજાવો.

$Si$ નો એનર્જી બેન્ડ ગેપ ........ $eV$ છે.

સિલિકોનનો એનર્જી ગેપ $1.1 \, eV$ છે. કેટલી તરંગલંબાઈએ સિલિકોન ફોટોનનું શોષણ કરવાનું બંધ કરશે? ($\mathring A$ માં)

એક ઘન પદાર્થ જે દ્રશ્ય પ્રકાશ માટે પારદર્શક નથી અને જેની વાહકતા તાપમાન સાથે વધે છે,તે શેના દ્વારા બને છે?

$CdS$ કેવા પ્રકારનો સેમિકન્ડક્ટર (અર્ધવાહક) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo