નીચે દર્શાવેલ બંધારણમાં $N_{(1)}$,$N_{(2)}$ અને $O$ પરમાણુઓના ફોર્મલ ચાર્જ અનુક્રમે કેટલા છે?
$:N_{(1)}=N_{(2)}=\ddot{O}:$

  • A
    $+1, -1, 0$
  • B
    $-1, +1, 0$
  • C
    $+1, +1, 0$
  • D
    $-1, -1, 0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના સંયોજનમાં હાજર આણ્વિય આકર્ષણ બળોનો પ્રકાર કયો છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ List-$II$
$(A)$ $C_{2}H_{4}$ $(I)$ $3\sigma$ બંધ, $2\pi$ બંધ
$(B)$ $C_{2}H_{2}$ $(II)$ $3\sigma$ બંધ, $1$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
$(C)$ $CH_{4}$ $(III)$ $4\sigma$ બંધ
$(D)$ $NH_{3}$ $(IV)$ $5\sigma$ બંધ, $1\pi$ બંધ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કયા સંયોજનમાં $p\pi -d\pi$ બંધ હોતો નથી?

આપેલ સ્પીસીઝ માટે બંધ મજબૂતીનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo