હાઇડ્રોજન પરમાણુની પાશ્ચેન શ્રેણીમાંની એક રેખાની આવૃત્તિ $2.340 \times 10^{11} \ Hz$ છે. આ સંક્રમણ ઉત્પન્ન કરતો ક્વોન્ટમ આંક $n_2$ છે

  • A
    $6$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

રધરફોર્ડના $\alpha$-કણ પ્રકીર્ણન પ્રયોગ પરથી શું તારણ નીકળ્યું?

હાઇડ્રોજનની ભૂમિ અવસ્થા (ground state) માં રહેલા ઇલેક્ટ્રોન અને $Be^{3+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થા (first excited state) માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

$H$ પરમાણુની $2^{nd}$ બ્હોર કક્ષાનું કોણીય વેગમાન $x$ છે. $Li^{+2}$ ની $1^{st}$ ઉત્તેજીત અવસ્થામાં કોણીય વેગમાન શોધો.

$Li^{2+}$ માં બીજા બોહર કક્ષાની ત્રિજ્યા,બોહર ત્રિજ્યા $a_{0}$ ના સંદર્ભમાં કેટલી થાય?

$H$-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $-13.6 \ eV$ છે. $Li^{2+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનનું સંભવિત ઉર્જા મૂલ્ય કેટલું હશે ($eV$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo