પ્રકાશસંવેદી ધાતુની પ્લેટ પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી થશે?

  • A
    અગાઉના મૂલ્ય કરતા બમણી
  • B
    અપરિવર્તિત
  • C
    બમણા કરતા વધારે
  • D
    બમણા કરતા ઓછી

Explore More

Similar Questions

$1.8\, eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનની પ્રક્રિયામાં,સૌથી વધુ ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $0.5\, eV$ છે. તો તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ ......... $V$ છે.

જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ $v$ થી બદલાઈને $\frac{3v}{2}$ થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ બમણું થાય છે. તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હશે?

$3500 \ \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ બે ધાતુઓ $A$ અને $B$ પર આપાત થાય છે. જો તેમના વર્કફંક્શન અનુક્રમે $4.2 \ eV$ અને $1.9 \ eV$ હોય,તો કઈ ધાતુ ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?

ફોટોઈલેક્ટ્રિક અસર વિશે સાચું/સાચા વિધાન/વિધાનો શોધો.

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન બીજા બોહર કક્ષામાંથી ધરા સ્થિતિમાં સંક્રમણ કરે છે અને બંને સ્થિતિઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. આ ફોટોનને $4.2 \ eV$ વર્ક-ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો. [$n^{\text{મી}}$ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $= -\frac{13.6}{n^2} \ eV$] ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo