$NAD$ નું પૂરું નામ શું છે?

  • A
    નિકોટિન એડેનોસિન ડાયફોસ્ફેટ
  • B
    નિકોટિનામાઇડ એડેનોસિન ડાયન્યુક્લિયોટાઇડ
  • C
    નિકોટિનામાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ
  • D
    નિકોટિનામાઇડ એડેનાઇન ડાયફોસ્ફેટ

Explore More

Similar Questions

એક સમતલ બે રેખાઓને સમાંતર છે જેના દિશા ગુણોત્તરો $1, 0, -1$ અને $-1, 1, 0$ છે અને તે બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થાય છે. જો તે યામ અક્ષોને $A, B, C$ બિંદુઓમાં છેદે,તો ચતુષ્ફલક $OABC$ નું ઘનફળ (ઘન એકમોમાં) કેટલું થાય?

બંધ રુધિરાભિસરણ તંત્રમાં:

એલેન (Alane) નું રાસાયણિક સ્વરૂપ શું છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ સ્વભાવે ઇલેક્ટ્રોન અનુરાગી (electrophilic) નથી?

સમાન દ્રવ્યના બે તાર $A$ અને $B$ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1: 2$ છે અને તેમાંથી વહેતા પ્રવાહોનો ગુણોત્તર $4: 1$ છે. $A$ અને $B$ માં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo