આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં બિંદુઓ $B$ અને $D$ વચ્ચે જોડેલા ગેલ્વેનોમીટરમાં કોઈ કોણાવર્તન જોવા મળતું નથી (આકૃતિ જુઓ). $R$ નું મૂલ્ય $\Omega$ માં ગણો.

  • A
    $25$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $100$

Explore More

Similar Questions

જો બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ હોય, તો એમીટરનું રીડિંગ શું હશે?

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત છે. જો $P_3$ એ $R_3$ દ્વારા વ્યય થતો પાવર હોય અને $P_1$ એ $R_1$ દ્વારા વ્યય થતો પાવર હોય,તો ગુણોત્તર $\frac{P_3}{P_1}$ કેટલો થાય?

બ્રિજ સંતુલન પ્રાપ્ત કરી શકે તેવો સાચો સર્કિટ પસંદ કરો.

આપેલ સર્કિટ આકૃતિમાં,પ્રવાહો $I_1 = -0.3\,A$,$I_4 = 0.8\,A$ અને $I_5 = 0.4\,A$ દર્શાવ્યા મુજબ વહે છે. પ્રવાહો $I_2, I_3$ અને $I_6$ અનુક્રમે કેટલા હશે?

વ્હીસ્ટન બ્રીજમાં,ત્રણ અવરોધો $P$,$Q$ અને $R$ ત્રણ ભુજાઓમાં જોડાયેલા છે અને ચોથી ભુજા બે અવરોધો $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલી છે. બ્રીજ સંતુલિત હોવા માટેની શરત છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo