$\log R$ અને $\log A$ વચ્ચેનો આલેખ,જ્યાં $R$ એ ન્યુક્લિયર ત્રિજ્યા છે અને $A$ એ દળ ક્રમાંક છે,તે કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

હિલિયમ ન્યુક્લિયસમાં શું હોય છે?

એક ભારે ન્યૂક્લિયસ સ્થિર સ્થિતિમાં છે અને તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે જે $8 : 1$ ના ગુણોત્તરમાં વેગ સાથે ગતિ કરે છે. ટુકડાઓની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.

નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં કણ $x$ શું છે :
${ }_4^9 Be+{ }_2^4 He \rightarrow{ }_6^{12} C+x$

$Cu^{64}$ ના બે ન્યુક્લિયસ તેમની સપાટી એકબીજાને સ્પર્શે તેમ રાખેલા છે. તેમની વચ્ચેની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $MeV$ માં કેટલી થશે?

ન્યુક્લિયર પ્રક્રિયા: $X(n, \alpha) {_3Li^7}$ માં,પદ $X$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo