નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં કણ $x$ શું છે :
${ }_4^9 Be+{ }_2^4 He \rightarrow{ }_6^{12} C+x$

  • A
    ઇલેક્ટ્રોન
  • B
    પ્રોટોન
  • C
    ફોટોન
  • D
    ન્યુટ્રોન

Explore More

Similar Questions

જો ન્યુક્લિયસનું કદ ($10^{-15} \; m$ થી $10^{-14} \; m$ ની રેન્જમાં) વધારીને એક તીક્ષ્ણ પિનની અણી જેટલું કરવામાં આવે,તો પરમાણુનું કદ આશરે કેટલું હશે ($; m$ માં)? ધારો કે પિનની અણી $10^{-5} \; m$ થી $10^{-4} \; m$ ની રેન્જમાં છે.

રધરફોર્ડ દ્વારા અંદાજિત ન્યુક્લિયસના પરિમાણનો ક્રમ કેટલો છે?

$\alpha$-કણના વિશિષ્ટ વીજભાર અને પ્રોટોનના વિશિષ્ટ વીજભારનો ગુણોત્તર કેટલો થાય?

નિયોનના ત્રણ સ્થાયી સમસ્થાનિકો: $_{10}^{20}Ne$,$_{10}^{21}Ne$ અને $_{10}^{22}Ne$ નું પ્રમાણ અનુક્રમે $90.51\%$,$0.27\%$ અને $9.22\%$ છે. આ ત્રણ સમસ્થાનિકોના પરમાણ્વીય દળ અનુક્રમે $19.99\;u$,$20.99\;u$ અને $21.99\;u$ છે. નિયોનનું સરેરાશ પરમાણ્વીય દળ શોધો. ($;u$ માં)

બેરીયોન (Baryon) સમૂહમાં સૌથી સ્થાયી કણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo