બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(0) બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા એ $y=p(x)$ નો આલેખ $x$-અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તે બિંદુઓની સંખ્યા જેટલી હોય છે.
આપેલ આલેખમાં,રેખા $x$-અક્ષને સમાંતર છે અને તેને કોઈ પણ બિંદુએ છેદતી નથી.
તેથી,$p(x)$ ના શૂન્યોની સંખ્યા $0$ છે.

Explore More

Similar Questions

એક ત્રિઘાત બહુપદી શોધો જેના શૂન્યોનો સરવાળો,બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે $2, -7, -14$ હોય.

એક દ્વિઘાત બહુપદી શોધો,જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $-3$ અને $2$ હોય.

Difficult
View Solution

એક દ્વિઘાત બહુપદી શોધો,જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $\sqrt{2}$ અને $\frac{1}{3}$ હોય.

બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં: $t^{2}-3$ અને $2t^{4}+3t^{3}-2t^{2}-9t-12$.

Difficult
View Solution

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo