હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા $-13.6 \text{ eV}$ છે. જ્યારે તેનો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય,ત્યારે તેની ઉત્તેજન ઉર્જા કેટલી હશે?

  • A
    $3.4 \text{ eV}$
  • B
    $6.8 \text{ eV}$
  • C
    $10.2 \text{ eV}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

આપેલ આકૃતિ મુજબ,$A$,$B$ અને $C$ એ હાઇડ્રોજન પરમાણુના અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઉત્તેજિત ઊર્જા સ્તરો છે. જો બે તરંગલંબાઇઓનો ગુણોત્તર (એટલે કે $\frac{\lambda_1}{\lambda_2}$) $\frac{7}{4n}$ હોય,તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં કુલ ઊર્જા $-13.6 \ eV$ છે. જો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે,તો ધરા અવસ્થામાં કુલ ઊર્જા ..... $eV$ થશે.

પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ (ભૂમિ અવસ્થા) એટલે શું? અને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા કેટલી છે?

પરમાણુમાં ન્યુક્લિયસથી અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય છે?

પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેના સૂત્રો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo